We store cookies on your device for best browsing experience, details disclose in Privacy Policy.

Loading...

Loading...

Testimonials | Meera's Selection
× Home
All Products Wedding Collection Ceremonial Platter Fastival Collection Gift Hampers And Favors
Visite Our Amazon Store Check Our Recommendations
Testimonials Get In Touch Our Story 🙂

Testimonials

This is how our users shared their love.

મીરા દીદી સાથે વાત થઈ એટલે મુંઝવણ હતી એ ૯૦% ઘટી ગઈ

મારી નાની બહેનનાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ત્યારથી અલગ અલગ વસ્તુઓ ભેગી કરતા થયા. ઓનલાઈન શોપિંગનો પણ ટ્રેન્ડ ચાલતો હોય અમુક વસ્તુઓ ઓન લાઈન જોઈ. પરંતુ મનમાં મુંઝવણ કે કેમ હશે? કેમ થશે? ત્યાર બાદ ગુગલમાં વેબસાઈટ શોધી તેમાંથી નંબર મેળવી મીરા દીદી સાથે Whatsapp પર મેસેજથી વાત થઈ. ત્યાર બાદ બીજે દિવસે તેમણે ફોન કરી બધી વસ્તુઓ વિશે સમજાવ્યું. મીરા દીદી સાથે વાત થઈ એટલે મુંઝવણ હતી એ ૯૦% ઘટી ગઈ. મોતીવકૅ વાળુ બળદ ગાડું, લગ્ન પડો, પીઠી બાઉલ, પોંખણા, ડોલી રેપ્લિકા વગેરે જેવી વસ્તુઓ ઓડૅર કરી.. જ્યારે પાસૅલ આવ્યું અને બોકસ ખોલ્યું બધી વસ્તુઓ એક પછી એક જોયા બાદ જે બાકી રહેલી ૧૦% મુંઝવણ પણ દૂર થઈ ગઈ.. બધીજ વસ્તુઓ ખૂબ જ સુંદર આકષૅક તથા મનમોહક હતી. થેંક્સ મીરા દીદી અને મીરા સિલેક્શન.. ગુડલક.

By Drasti Vyas From Rajkot, India

Would Really Recommend To Friends & Family

Received the wonderful n unique items sent by you... had ordered for rannadevi wedding n the pics looked attractive..but the items that i received were actually even more attractive n wonderful... would really recommend to friends n family

By Avani Mahta From Nagpur, India

Everything Looked Traditional

Hello dear Meera, Received your decorative items in excellent condition. Had ordered them for my eldest daughter's wedding and it was extremely important for me that everything looked traditional and captivating to our family and guests💫 Your products did just that and thanks a lot for the same ❤️ Excited to see and purchase your new products 🔥.

By Rashmi Kharkar From Mumbai, India

Meera is very helpful & understanding

Wanted to mention that the Mamath Kothi, Kankavatis (as return gift for all relatives), Samayu and many other things that I bought online from Meera's Selection was very traditional and beautiful.
Everyone appreciated everything very much. It was all sent very well packed also.
I also want to mention that Meera is very helpful and understanding. She helped me a lot during the marriage preparations. I am very thankful to her for all her help and the lovely things I bought from her.
Everything is very reasonably priced and of very good quality.
I will surely recommend her online store to everyone including my family & friends.

By Hina Khakhar From Bengaluru, India

Mameru preparation in Corona time!

Without going out in Corona time, I bought everything from Meeras, Mamat's Kothi to Shukan Petals for Mameru by talking to Meera's Selection website and talking to Meera on WhatsApp. When everything comes to home and we opened the box, everyone liked each and evey product. Now, we will buy all such items from Meera's Selection for the next occasions in the family. - Translated From Gujarati

By Dipaliben Nanda From Jamnagar, India

I would highly recommend Miraa’s bridal vidhi/pooja kit!

When planning a wedding, there are many Pooja items that are required in the customs and rituals. These are sometimes hard to remember and difficult to find in one place. We were so happy to receive Meera’s bridal Pooja kit and to see that all items required were included in one kit. In addition to that, every item was beautifully decorated. I would highly recommend Mira’s bridal pooja/vidhi kit!

By Tanvi Naik From Milton, Canada

માંડવાની સામગ્રી માટેની મુંઝવણ

27મી નવેમ્બર, 2020ના રોજ મારી દીકરીનાં લગ્ન હતાં. કોરોનાને કારણે અમે ખૂબ મુંઝાયેલાં હતાં. બહાર નીકળવાની ઇચ્છા થાય તેમ નહોતી. અને લગ્નની બધી ખરીદી બાકી હતી. વસ્ત્રો, ઘરેણાં એવા શોરૂમ કે દુકાનોમાંથી લઈ શકાય તેમ હતું, કારણકે તેઓ સેનેટાઈઝર આદિ સલામતીની વિવિધ તકેદારી રાખે છે. પણ ચૉરીની – માંડવાની સામગ્રી માટે ખૂબ મુંઝવણમાં હતાં. કારણકે ગોર મહારાજે યાદી આપી હતી. ચાંલ્લા ઓળમાં જઈને બધું જ મેળવી શકાય તેમ હતું. પરંતુ કોરોનાને કારણે શહેરમાં જવાની ઇચ્છા નહોતી. એ વખતે ફ્લીપકાર્ટ પર મીરા સિલેક્શનની મંડપકીટનો ફોટો જોયો. ફોટાને ઝૂમ કરીને જોયું તો મહારાજે કહ્યું તે ઉપરાંત સામૈયા આદિ સામગ્રી પણ હતી. મઝા પડી ગઈ. તરત જ ઓર્ડર આપી દીધો. ઓનલાઈન બોક્સ પણ ઘરે આવી ગયું. ત્યાર બાદ જ્યારે મહારાજ ઘરે આવ્યા અને તેમણે કીટ જોઈ, તેમાં સુંદર ગણેશજી, તેમની સાથે રિદ્ધિ-સિદ્ધિ, પોંખણાં, માણેકસ્તંભ, વાંસની સોટી, કૂંડું, સપ્તપદી, હસ્તમેળાપનો રૂમાલ, બેઠક નીચે રાખવા મગનો સાથિયો, ઇંડિયા-પિંડિયા, માના ખભે રાખવાની ચૂંદડી, વરમાળા – નાનામાં નાની બાબતો ધ્યાનમાં રાખીને તેમણે કીટ તપાસી. સરસ કોનવર્ક કરેલી સુંદર વસ્તુઓ જોઈને રાજી થઈ ગયા. મને કહે કે હવે હું કોઈને યાદી નહીં આપુ. તમે મને આ વેબસાઈટનું એડ્રેસ અથવા મીરા ક્રિએશનનું કાર્ડ આપો. મારા હવેના યજમાનને યાદીના બદલે આ કાર્ડ જ આપી દઈશ. અમને ગ્રહશાંતિ અને લગ્નની ચૉરી – બન્નેના મંડપની વસ્તુઓ એક સાથે પૂરી પાડવા માટે મીરા સિલેક્શનનો ખૂબ ખૂબ આભાર.

By Pinky Pandya, Sonal Pandya From Ahmedabad, India

Glad I took the chance 🤗

Was a little nervous to order because of online shopping from new Company. But Glad I took the chance 🤗! Great experience! Owner Meera helped lot to find beautiful hand made pooja things for Marriage preparation and guide me about many rituals i dont know. Now I be happy returning customer!

By Radhika Solnki From Ahmedabad, India